Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - default

મુખ્ય પાનું

ધ્યેય કથન

દરેક બાળક પોતાનું તથા બીજા લોકોનું સન્માન કરતા શીખે.
પોતાની શાળામાં તથા સમાજમાં સમૂહ-એકતાની ભાવના કેળવે.
દરેક કપરી પરિસ્થિતિમાં (મુશ્કેલીમાં) પોતાની જાતે ઉકેલ શોધી શકે.
દરેક બાળકમાં સાહસ, જિજ્ઞાસાવૃત્તિ, કર્તવ્યનિષ્ઠા જેવા સદગુણો કેળવાય તે માટે અલગ-અલગ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં સહભાગીદાર બને.

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :