Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - Rules

નિતી નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જુનમાં શરૂ થાય છે. પહેલ સત્ર જૂન થી ઓક્ટોબર અને બીજુ સત્ર નવેમ્બરથી મે હોય છે. વાલીઓને પોતાના બાળકોના એડમીશન માટેનું ફોર્મ શાળા પાસેથી લેવાનું હોય છે. એડમિશન માટે વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે.

ફી ની માહિતી

માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
પ્રવેશ ફી ૨૫ -
શિક્ષણ ફી - ૩૦૦
સત્ર ફી ૫૦ ૧૦૦
ઉદ્યોગ ફી - ૧૦૦
પરીક્ષા ફી - ૨૦
કુલ ૭૫ ૫૨૦

શાળાનો ગણવેશ

માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીઓ માટે
એસ.કલર પેન્ટ એસ.કલર પેન્ટ
સફેદ શર્ટ સફેદ શર્ટ
વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
સફેદ ર્સ્કટ સફેદ ર્સ્કટ
એસ.કલર પાઇજમો, દુપટ્ટો એસ.કલર એસ.કલર પાઇજમો, દુપટ્ટો એસ.કલર

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :