Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - aboutus

શાળા વિશે

અમારી શાળા આદિવાસી નિર્માણ વિદ્યામંદીર પાણિયા દાહોદ-ગોધરા હાઇવે રોડ નજીક આવેલી છે. દાહોદ જિલ્લામાં નામાંકિત શાળાઓમાં અમારી શાળા શ્રેષ્ઠ છે. શાળાનું મકાન ખૂબ જ મોટું અને પાકુ બનાવેલ છે. શાળામાં કુલ ૧૨ વર્ગખંડો ઉપરાંત આચાર્યશ્રી ની ઓફિસ, વહિવટી ઑફિસ, પ્રયોગશાળા, કમ્પ્યુટર રૂમ, ઉદ્યોગ ખંડ, સ્ટોર રૂમ, અને રમત-ગમતનું મેદાન છે. પીવાના પાણીના સ્ત્રોત તરીકે બે હેન્ડપંપ અને એક કુવો છે. શાળામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે શૌચાલય ની અલગ-અલગ વ્યવસ્થા છે.

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :