Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - documents

પત્રકો

અગત્યના દિવસો

દિવસ તારીખ
વિશ્વ પર્યાવરણ દિન ૫ જૂન
વિશ્વ વસ્તી દિન ૧૧ જુલાઇ
સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગષ્ટ
શિક્ષક દિન ૫ સપ્ટેમ્બર
વિશ્વ સાક્ષરતા દિન ૮ સપ્ટેમ્બર
હિન્દી દિન ૧૪ સપ્ટેમ્બર
રાષ્ટ્રીય સેવા યોજના દિન ૨૪ ઓકટોબર
વિશ્વ અન્ન દિન ૧૬ ઓકટોમ્બર
વિશ્વ બચત દિન ૩૧ ઓકટોબર
બાળ દિન ૧૪ નવેમ્બર
વિશ્વ એઇડઝ દિન ૧ ડિસેમ્બર
કિસાન દિન ૩ ડિસેમ્બર
સેના દિન ૪ ડિસેમ્બર
ધ્વજ દિન ૭ ડિસેમ્બર
માનવ અધિકાર દિન ૧૦ ડિસેમ્બર
ઊર્જા દિન ૧૪ ડિસેમ્બર
પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી
ગાંધી નિર્વાણ દિન ૩૦ જાન્યુઆરી
શહીદ દિન ૩૦ જાન્યુઆરી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ૨૮ ફેબ્રુઆરી
આંતર રાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચ
વિશ્વવન દિન ૨૧ માર્ચ
વિશ્વ જલ દિન ૧૨ માર્ચ
ગુજરાત રાજ્ય સ્થાપના દિન ૧ મે
રેડક્રોસ ડે. ૮ મે
તમાકુ નિષેધ દિન ૩૧ મે

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :