Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

હે શારદે મા, હે શારદે મા.
અજ્ઞાનતાસે હમેં તાર દે મા..
હે શારદે મા...........
તૂ સ્વર કી દેવી યે સંગીત તુઝસે,
હર શબ્દ તેરા હે હર ગીત તુઝસે,
હમ હૈ અકેલે, હમ હૈ અધૂરે,
તેરી શરણમેં હમે પ્યાર દે મા....
હે શારદે મા..............
સુનિયોં ને સમજી, ગુણીયોંને જાની
વેદો કી ભાષા પુરાણોકી બાની
હમ ભી તો સમજે, હમ ભી તો જાને,
વિદ્યા કા હમ કો અધિકાર દે મા....
હે શારદે મા.............
તૂ શ્વેતવરણી કમલ પે બિરાજે,
હાથો મેં વીણા મુકુટ સર પે સાજે,
મન સે હમારે, મિટા કે અંધેરે,
હમ કો ઉજાલોં કા સંસાર દે મા....
હે શારદે મા..............

મંગળવાર

ઇતની શક્તિ હમે દે ના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કર ભી કોઇ ભૂલ હો ના........
ઇતની શક્તિ........
દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તુ હમેં જ્ઞાનકી રોશની દે
હર બુરાઇસે બચતે રહે હમ,
જીતની ભી દે ભલી જીંદગી દે.
બૈર હોના કિસીકા કિસીસે,
ભાવના મનમેં બદલે કી હોના
ઇતની શક્તિ........
હમના સોચે હમે કયા મિલા હૈ,
હમ યે સોચે કિયા ક્યા હે અર્પણ
ફૂલ ખુશીઓ કે બાંટે સભીકો,
સબકા જીવન હી બન જાયે મધુવન
અપની કરુણા કા જલતુ બહાદે,
કરદે પાવન હર એક મનકા કોના.....
હમ ચલે નેક રસ્તે પે..........
ઇતની શક્તિ..............

બુધવાર

હે માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદીસે ટલે,
તાકિ હસતે હુઍ નિકલે દમ........હૈ માલિક
યે અંધેરા ઘના છા રહા,
તેરા ઇન્શાન ગભરા રહા,
હો રહા બેખબર, કુછ ન આતા નજર,
સુખ કા સુરજ ડૂબા જા રહા,
  ઍતેરી રોશની મે જો દમ
તું અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદીસે ચલે,
તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક
જબ જુલ્મો કા હો સામના,તબ તુહી હમે થામના
વો બુરાઇ કરે, હમ ભલાઇ કરે,
નહી બદલે કી હો કામના
બઢ ઊઠે પ્યારકા હર કદમ,
ઔર મીંટે બૈરકા યે ભરમ
નેકી પર ચલે ઔર બદીસે ચલે,
તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક

ગુરૂવાર

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે...
શુભ થાઓ આ સકળ વિશ્વનું, ઍવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે
ઍ સંતોનાં ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે...
મૈત્રી ભાવનું પવિત્ર.......
દીન દુખિયા ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે,
મૈત્રી ભાવનું પવિત્ર.......
માર્ગ ભૂલેલા જીવન પવિકને માર્ગ ચિંધવા ઊભો રહે
કરે ઉપેક્ષા ઍ મારગની તોઍ સમતા ચિત્ત ધરુ......
મૈત્રી ભાવનું પવિત્ર...........


શુક્રવાર

પ્રભો । અંતરર્યામી । જીવન જીવના । દીન શરણા ।
પિતા, માતા, બંધુ, અનુપમ સખા, હિતકરણા ।
પ્રભા કીર્તિ, ક્રાંતિ, ધન, વૈભવ ર્સ્વસ્વ જનના ।
નમું છું, વન્દુ છું, વિમલમુખ સ્વામી જગતના ।
અસત્યો માંહેથી, પ્રભુ । પરમ સત્યે તું લઇજા,
ઊડાં અધારેથી, પ્રભુ । પરમ તેજે તું લઇ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ । લઇજા,
તું હીણો હું છું તો તુજ દરશના દાન દઇ જા.
શ્ર્લોક-૧
ઓમ ભૂર્ભવ:સ્વ:તત્સાયતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યો ન : પ્રચોદયાત્!
શ્ર્લોક-૧
યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા
યા શુભ્ર વસ્ત્રા વૃતા
યા વિણા વરદંડમંડિત કરા.
યા શ્વેત પદ્યાસના
યા બ્રહ્યાચ્યુત શંકર પ્રભુતિ ભી
દેવૈ સદા વંદિતા
સામામ્ પાતુ સરસ્વતી ભગવતી
નિશેષ જાડયા પહા.

શનિવાર

વહ શક્તિ હમે દો દયાનિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાયે,
પર સેવા પર ઉપકાર મેં હમ નિજ જીવન સફલ બના જાવે.
હમ દીન દુઃખી નિર્બલોં, વિકલોં કે સેવક બન સંતાપ હરેં,
જો હો ભૂલે, ભટકે, બિછુ ડે,ઉનકો તારેં ખુદ તર જાવેં...
વહ શક્તિ.
છલ, દ્વેષ, દંભ, પાખંડ, જૂઠ, અન્યાય સે નિશદિન દૂર રહે,
જીવન હો શુદ્ધ સરલ અપનાશુચિ પ્રેમ સુધારસ બરસાવેં..
વહ શક્તિ.
નિજ આન માન મર્યાદા કા, પ્રભુ ધ્યાન રહે, અભિયાન રહે,
જિસ દેવભૂમિમેં જન્મ લિયા બલિદાન ઉસી પર હો જાવેં..
વહ શક્તિ.
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહ લાગીઍ,
શરણુ મળે સાચુ તમારુ ઍ હ્રદયથી માંગીઍ,
જે આત્મા તમ પાસ આવ્યો શરણમાં અપનાવજો,
પરમાત્મા ઍ આત્માને શાંતી સાચી આપજો.
વળી કર્મના યોગે કરી જે કુળમાં ઍ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમેઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લક્ષ ચોર્યાસીના બંધનોને લક્ષમાં લઇ કાપજો.
પરમાત્મા ઍ આત્માને....................
સુ સંપતિ સુવિચારને સત્કર્મનો દઇ વારસો
જન્મોજન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો.
આ લોકને પરલોકમાં તમે પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા ઍ આત્માને...............
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે ઍવી નથી
દો દેહ દુલર્ભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચુ બતાવી રૂપ શ્રી રણછોડ હ્રદયે સ્થાપજો
પરમાત્મા ઍ આત્માને................

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :