Adiwasi Nirman Vidhyamandir - Pania
Adiwasi Nirman Vidhyamandir - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

આ સંસ્થા દ્વારા યુવાનીમાં શૈક્ષણિક,સાંસ્કૃતિક,શારીરિક અને લલિતકલા પ્રત્યે અભિરૂચી કેળવાય અને બુદ્ધિ તેમજ શક્તિઓનો વિકાસ થાય તેવી સંસ્થાઓ ઊભી કરવી.
આ સંસ્થા દ્વારા લાયબ્રેરી,બુક બેન્ક, કરવાની હરિભાઇ, શિબિર સેમીનાર, પ્રૌઢ શિક્ષણ, રાત્રી અભ્યાસ ગૃહ, રમત ગમતની સ્પર્ધાઓ, નિબંધ હરિફાઇ, રાષ્ટ્રીય તથા બિન સાંપ્રદાયિક પર્વોની ઉજવણી, પ્રવાસ, પર્યટન દ્વારા યુવકોનો વિકાસ સાધનો તથા આરોગ્ય ક્ષેત્રે વિકાસ કરવો.
 

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.anvmpania.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :